• Home
  • Dvb
  • Dbv
  • પાકિસ્તાનની ટીવી ડિબેટમાં તેમના જ એક્સપર્ટ્સે બતાવી ઔકાત, હિન્દુસ્તાનને ગણાવ્યું સુપરપાવર, કહ્યું બાંગ્લાદેશ સાથે પણ સરખામણી ન કરી શકે પાકિસ્તાન,Pulwama attack live debate on Pakistani media

ડિબેટ / પાકિસ્તાનની ટીવી ડિબેટમાં તેમના જ એક્સપર્ટ્સે બતાવી ઔકાત, હિન્દુસ્તાનને ગણાવ્યું સુપરપાવર, કહ્યું બાંગ્લાદેશ સાથે પણ સરખામણી ન કરી શકે પાકિસ્તાન

પાકિસ્તાનની ટીવી ડિબેટમાં તેમના જ એક્સપર્ટ્સે બતાવી ઔકાત, હિન્દુસ્તાનને ગણાવ્યું સુપરપાવર, કહ્યું બાંગ્લાદેશ સાથે પણ સરખામણી ન કરી શકે પાકિસ્તાન,Pulwama attack live debate on Pakistani media

divyabhaskar.com

Feb 23, 2019, 11:47 AM IST

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના હાલાત છે, પાકિસ્તાન વારંવાર કહેતુ આવ્યુ છે કે યુદ્ધમાં તે ભારતને કરારો જવાબ આપશે, પરંતુ તે જ પાકિસ્તાનના એક્સપર્ટ્સ જે ટીવી ડિબેટમાં ભાગ લઈ રહ્યા છે, તેઓએ ભારતને સુપર પાવર ગણાવ્યું છે. અને સ્પષ્ટ કહે છે કે આ બંને દેશોની સરખામણી હાસ્યાસ્પદ લાગે કારણકે ભારત સામે પાકિસ્તાન કંઈ જ નથી. તેની સરખામણી તો બાંગ્લાદેશ સાથે પણ ન થઈ શકે. તે પણ પાકિસ્તાન કરતા આગળ છે.

પુલવામા અટેકમાં શહીદ થયેલા મેજરના લગ્નનો વીડિયો વાઈરલ, રોમેન્ટિક ડાન્સ કરતા કરતા ઘૂંટણો પર બેસી પત્ની નિકિતાને કર્યું હતું પ્રપોઝ

X
પાકિસ્તાનની ટીવી ડિબેટમાં તેમના જ એક્સપર્ટ્સે બતાવી ઔકાત, હિન્દુસ્તાનને ગણાવ્યું સુપરપાવર, કહ્યું બાંગ્લાદેશ સાથે પણ સરખામણી ન કરી શકે પાકિસ્તાન,Pulwama attack live debate on Pakistani media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી