• Home
  • Dvb
  • Dbv
  • TVમાં શહીદોના શબ જોઈને રડવા લાગ્યો બાળક, ગુસ્સામાં બોલ્યો 'એક સૈનિક બનીશ, અને આ એટેકનો બદલો લઈશ',pulwama attack kid crying and request pm narendra modi to take revenge

આક્રોશ / TVમાં શહીદોના શબ જોઈને રડવા લાગ્યો બાળક, ગુસ્સામાં બોલ્યો 'એક સૈનિક બનીશ, અને આ એટેકનો બદલો લઈશ'

TVમાં શહીદોના શબ જોઈને રડવા લાગ્યો બાળક, ગુસ્સામાં બોલ્યો 'એક સૈનિક બનીશ, અને આ એટેકનો બદલો લઈશ',pulwama-attack-kid-crying-and-request-pm-narendra-modi-to-take-revenge

divyabhaskar.com

Feb 24, 2019, 01:19 PM IST

પુલવામા અટેક બાદ ભારતમાં આક્રોશ છે, દેશવાસીઓ ઈચ્છે છે કે આ હુમલાનો કરારો જવાબ આપવામાં આવે, ત્યારે એક બાળક ટીવીમાં શહીદ જવાનોના શબ જોઈને હિબકે ચડ્યો હતો અને મોદીજીને રિક્વેસ્ટ કરી હતી કે આતંકવાદ સામે કરારો જવાબ આપે અને પોતે મોટો થઈને ભારતીય જવાન બનશે અને આ એટેકનો બદલો લેશે. તેવુ જણાવ્યું હતુ.

પાકિસ્તાની પત્રકારે ખોલી નાખી તેના નેતાની પોલ, જણાવ્યું આખરે શા માટે પુલવામા હુમલા મુદ્દે બોલી રહ્યાં છે ખોટું

X
TVમાં શહીદોના શબ જોઈને રડવા લાગ્યો બાળક, ગુસ્સામાં બોલ્યો 'એક સૈનિક બનીશ, અને આ એટેકનો બદલો લઈશ',pulwama-attack-kid-crying-and-request-pm-narendra-modi-to-take-revenge

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી