Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-192

મુંબઈની પ્રિયંકા રાણેએ આપ્યો અનોખો સંદેશ, સેલિબ્રેટ કરી ઈકો ફ્રેન્ડલી ગણેશ ચતૂર્થી

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

ગણેશ ચતૂર્થી આવતા જ ઘરે ઘરે અને સોસાયટીઓમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે. લોકો બહાર મળતી ગણેશની મૂર્તિ વાજતે ગાજતે પોતાના ઘરે લાવે છે. ત્યારે મુંબઈમાં રહેતી પ્રિયંકા રાણેએ યુનિક રીતે ગણેશ ચતૂર્થી સેલિબ્રેટ કરી છે. તેણે માટીના ગણેશની મૂર્તિ પોતાના હાથે બનાવી ઈકો ફ્રેન્ડલી ગણેશ ચતૂર્થીનો સંદેશ આપ્યો છે.

બોલિવૂડ સેલેબ્સની ગણેશ ચતૂર્થીઃ શિલ્પાએ ઢોલ-નગારા સાથે તો સોનુએ આરતી કરી ગણેશાનું કર્યું વેલકમ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP