• Home
  • Dvb
  • Dbv
  • priyanka gandhi in uttar pradesh, ganga yates, vindhyachal temple, har har modi

ચૂંટણી પ્રચાર / પ્રિયંકા ગાંધીની ગંગાયાત્રા દરમ્યાન લાગ્યાં 'હર હર મોદી'નાં નારા, પોલીસકર્મીઓએ મામલો થાળે પાડ્યો

priyanka gandhi in uttar pradesh, ganga yates, vindhyachal temple, har har modi

divyabhaskar.com

Mar 20, 2019, 12:46 PM IST
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગંગાયાત્રા દરમ્યાન કંતિત શરીફની મજારે માથું ટેકવ્યું હતુ. ત્યારબાદ તેઓ વિંધ્યાચલ મંદિર પહોંચ્યા હતા. પ્રિયંકા મંદિરમાં હતા તે દરમ્યાન બહાર હોબાળો થયો હતો. સામાન્ય જનતાને માતાજીનાં દર્શન ન કરવા દેવાતાં 'હર હર મોદી'નાં નારા લાગ્યાં હતા. આ ઉપરાંત ગુસ્સે ભરાયેલાં લોકોએ પ્રિયંકા ગાંધી મુર્દાબાદનાં સૂત્રોચ્ચાર કરતાં પ્રિયંકા પણ વિચારમાં પડી ગયાં હતા. જો કે પોલીસકર્મીઓએ લોકોને શાંત પાડ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
X
priyanka gandhi in uttar pradesh, ganga yates, vindhyachal temple, har har modi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી