• Home
  • Dvb
  • Dbv
  • પોતાના વેડિંગ ગાઉનમાં પ્રિયંકાએ લખાવ્યા હતા પેરેન્ટ્સ અને પતિનું નામ, 24 લાખ મોતી જડી બનાવાયું હતું સ્પેશિયલ ગાઉન,Priyanka chopra wedding gown making video

પ્રિયંકાનું ગાઉન / પોતાના વેડિંગ ગાઉનમાં પ્રિયંકાએ લખાવ્યા હતા પેરેન્ટ્સ અને પતિનું નામ, 24 લાખ મોતી જડી બનાવાયું હતું સ્પેશિયલ ગાઉન

પોતાના વેડિંગ ગાઉનમાં પ્રિયંકાએ લખાવ્યા હતા પેરેન્ટ્સ અને પતિનું નામ, 24 લાખ મોતી જડી બનાવાયું હતું સ્પેશિયલ ગાઉન,Priyanka chopra wedding gown making video

divyabhaskar.com

Jan 02, 2019, 01:09 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના ક્રિશ્ચિયન વેડિંગમાં પહેરેલુ ગાઉન અમેરિકન ડિઝાઇનર રાલ્ફ લોરેને ડિઝાઇન કર્યું હતુ. જેનો મેકિંગ વીડિયો હાલ સામે આવ્યો છે. આ ગાઉન પર હેન્ડ એમ્બ્રોડરી વર્ક કરાયુ હતુ અને તેમાં 24 લાખ મોતી યુઝ કરાયા હતા. પ્રિયંકાએ પોતાના ખાસ ગાઉનમાં ફૂલ સ્લીવ પસંદ કરી હતી.

બાહુબલીના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં પ્રભાસ-અનુષ્કાનો ઈન્ટીમેટ ડાન્સ, વીડિયો થયો વાયરલ

X
પોતાના વેડિંગ ગાઉનમાં પ્રિયંકાએ લખાવ્યા હતા પેરેન્ટ્સ અને પતિનું નામ, 24 લાખ મોતી જડી બનાવાયું હતું સ્પેશિયલ ગાઉન,Priyanka chopra wedding gown making video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી