Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3066

પતિ સાથે પ્રિયંકા ચોપરાએ કૉન્સર્ટમાં આવેલા લોકો પર કેક ફેંકી, વાઇરલ થયો તેનો વીડિયો

  • પ્રકાશન તારીખ29 Mar 2019
  •  


બૉલિવૂડ અને હૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ તેના પતિ નિક જોનાસ સાથે માયામીમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્યારે Steve Aokiના શૉમાં પહોંચેલા પ્રિયંકા અને નિકે ઓડિયન્સ પર કેક ફેંકી હતી અને ફૂલ ઓન મોજ મસ્તી કરી હતી. સ્ટીવના શૉમાં આ પરંપરા છે કે શૉના અંતમાં દર્શકો પર કેક ફેંકવામાં આવે છે. અને દર્શકો તેને એન્જોય કરે છે. પ્રિયંકા અને નિકે પણ આ પરંપરા જાળવી રાખી હતી.

પોતાના ફેમસ સોંગ પર નાચતી હતી સપના અને અઘરો સ્ટેપ કરવા જતા થઈ આ હાલત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP