• Home
  • Dvb
  • Dbv
  • priyanka chopra shared her wedding pics on social media,બહાર આવ્યો પ્રિયંકા નિકના 'સુપર સિક્રેટ' ક્રિશ્ચિયન લગ્નનો વીડિયો, છ લોકોએ ઉપાડ્યું પ્રિયંકાનુ વેડિંગ ગાઉન

બહાર આવ્યો પ્રિયંકા-નિકના 'સુપર સિક્રેટ' ક્રિશ્ચિયન લગ્નનો વીડિયો, છ લોકોએ ઉપાડ્યું પ્રિયંકાનુ વેડિંગ ગાઉન

priyanka chopra shared her wedding pics on social media,બહાર આવ્યો પ્રિયંકા-નિકના 'સુપર સિક્રેટ' ક્રિશ્ચિયન લગ્નનો વીડિયો, છ લોકોએ ઉપાડ્યું પ્રિયંકાનુ વેડિંગ ગાઉન

divyabhaskar.com

Dec 04, 2018, 05:06 PM IST

પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે પહેલી ડિસેમ્બરના રોજ ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યાં હતાં. બીજી ડિસેમ્બરના રોજ બંને હિંદુ વિધિથી લગ્ન કર્યા હતાં. બંનેના લગ્ન માટે બેંગાલુરૂથી 11 પંડિતો બોલાવવામાં આવ્યા હતાં. મુખ્ય પંડિત ચંદ્રશેખર શર્મા છે. આ જ પંડિત આકાશ તથા ઈશા અંબાણીનાં લગ્ન કરાવવાના છે. વરમાળા પહેરાવતી વખતે પ્રિયંકાની આંખોમાંથી આંસુ આવી ગયા હતાં પરંતુ નિકે તેને સંભાળી લીધી હતી. પીપલ મેગેઝિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લગ્નની તસવીરો શૅર કરી હતી. આ સિવાય વીડિયો પણ શૅર કર્યો હતો. પ્રિયંકા-નિકે 18 કરોડમાં પીપલ્સ મેગેઝિનને લગ્નના રાઈટ્સ વેચ્યા હતાં.

દીપવિરના રિસેપ્શનમાં ડ્રંક સંજય દત્ત નીતા અંબાણીને જોતા જ ભેટી પડ્યો, બાબાને આ રીતે જોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા મુકેશ અંબાણી

X
priyanka chopra shared her wedding pics on social media,બહાર આવ્યો પ્રિયંકા-નિકના 'સુપર સિક્રેટ' ક્રિશ્ચિયન લગ્નનો વીડિયો, છ લોકોએ ઉપાડ્યું પ્રિયંકાનુ વેડિંગ ગાઉન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી