• Home
  • Dvb
  • Dbv
  • અપકમિંગ હૉલિવૂડ ફિલ્મમાં માત્ર 3 સેકન્ડ માટે જોવા મળી પ્રિયંકા ચોપરા, ફેન્સ ભડક્યાં,Priyanka Chopra Seen For Just 3 Seconds In The Trailer Of Isnt It Romantic

અપકમિંગ હૉલિવૂડ ફિલ્મમાં માત્ર 3 સેકન્ડ માટે જોવા મળી પ્રિયંકા ચોપરા, ફેન્સ ભડક્યાં

અપકમિંગ હૉલિવૂડ ફિલ્મમાં માત્ર 3 સેકન્ડ માટે જોવા મળી પ્રિયંકા ચોપરા, ફેન્સ ભડક્યાં,Priyanka Chopra Seen For Just 3 Seconds In The Trailer Of Isnt It Romantic

પ્રિયંકા ચોપરાના કરિયરની ત્રીજી હોલિવૂડ ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.

divyabhaskar.com

Nov 01, 2018, 05:34 PM IST

પ્રિયંકા ચોપરાના કરિયરની ત્રીજી હોલિવૂડ ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટૉડ સ્ટ્રૉસ શુલસનના ડાયરેક્શનમાં બનેલી આ રોમેન્ટિક કોમેડી હશે. જેમાં રિબેલ વિલ્સન, લાયમ હેમ્સવર્થ અને એડમ ડિવાઇન લીડ રોલમાં છે. પૂરી કહાની રિબેલની આસપાસ ફરે છે. 2 મિનિટ 19 સેકન્ડના ટ્રેલરમાં પ્રિયંકાની ઝલક માંડ 3-4 સેકન્ડની છે. જેના પર તેના ફેન્સ ભડક્યા હતા. અને સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી હતી.

કુવૈતમાં શૈખના મોઢેથી બાપુનું પ્રિય ભજન સાંભળી સુષમા સ્વરાજે તાલીઓ પાડી

X
અપકમિંગ હૉલિવૂડ ફિલ્મમાં માત્ર 3 સેકન્ડ માટે જોવા મળી પ્રિયંકા ચોપરા, ફેન્સ ભડક્યાં,Priyanka Chopra Seen For Just 3 Seconds In The Trailer Of Isnt It Romantic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી