• Home
  • Dvb
  • Dbv
  • Priyanka Chopra Dance With Nick Jonas Family,સાસરીયાઓ સાથે બૉટ પર બેબોના સોંગ 'તારીફા' પર નાચી પ્રિયંકા ચોપરા

હમ સાથ સાથ હૈ / સાસરીયાઓ સાથે બૉટ પર બેબોના સોંગ 'તારીફા' પર નાચી પ્રિયંકા ચોપરા, હાલ મિયામી બીચ પર હોલિડે એન્જોય કરી રહ્યું છે જોનાસ ફેમિલિ

Priyanka Chopra Dance With Nick Jonas Family,સાસરીયાઓ સાથે બૉટ પર બેબોના સોંગ 'તારીફા' પર નાચી પ્રિયંકા ચોપરા

divyabhaskar.com

Mar 27, 2019, 11:49 AM IST

હાલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમના ફેમિલિ સાથે મિયામીમાં હૉલિડે વેકેશન એન્જોય કરી રહ્યા છે. જેમાં નિક-પ્રિયંકા, જો જોનાસ અને સોફી ટર્નર છે, અહીં નિક જોનાસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ વીરે દી વેડિંગના સોંગ તારીફા પર ડાન્સ કરી રહ્યા છે. અને પીસી ડાન્સ કરતા કરતા બેબો બેબો પણ કહી રહી છે. જે બાદ તે જોનાસ બ્રધર્સના ન્યૂ આલ્બન સકર્સ પર ડાન્સ કરે છે.

સાડીમાં વાઇરલ થયો સપના ચૌધરીનો ડાન્સ, 'ટલ્લી' થઇને નાચ્યું ઓડિયન્સ
X
Priyanka Chopra Dance With Nick Jonas Family,સાસરીયાઓ સાથે બૉટ પર બેબોના સોંગ 'તારીફા' પર નાચી પ્રિયંકા ચોપરા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી