Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1588

સાસરીયાઓ સાથે પ્રિયંકાએ સેલિબ્રેટ કર્યું ન્યૂ યર, દિયર-દેરાણી સાથે વાઇન પીવાની લગાવી રેસ

  • પ્રકાશન તારીખ01 Jan 2019
  •  

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ફેમિલિ સાથે સ્વિટઝરલેન્ડમાં ન્યૂયર સેલિબ્રેશન કર્યું, જેના કેટલાંક વીડિયો પીસીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. વીડિયોમાં પ્રિયંકા તેના સાસરીયાઓ સાથે છે અને એક વીડિયોમાં તે પોતાના દીયર અને દેરાણી સાથે વાઇન પી રહી છે. આ સેલિબ્રેશનમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ તેની સાથે હતી.

બાહુબલીના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં પ્રભાસ-અનુષ્કાનો ઈન્ટીમેટ ડાન્સ, વીડિયો થયો વાયરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP