• Home
  • Dvb
  • Dbv
  • ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાનું બ્રાઇડલ શાવર, સાસુમાએ વેવાણ સાથે લગાવ્યા ઠુમકા,priyanka chopra bridal shower actress dancing with mother and mother in law

ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાનું બ્રાઇડલ શાવર, સાસુમાએ વેવાણ સાથે લગાવ્યા ઠુમકા

ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાનું બ્રાઇડલ શાવર, સાસુમાએ વેવાણ સાથે લગાવ્યા ઠુમકા,priyanka-chopra-bridal-shower-actress-dancing-with-mother-and-mother-in-law

બૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના બ્રાઇડલ શાવરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે.

divyabhaskar.com

Oct 30, 2018, 04:58 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના બ્રાઇડલ શાવરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. પ્રિયંકા બહુ જલ્દી ફિયોન્સ નિક જોનાસ સાથે લગ્ન કરશે, તેની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ન્યૂયોર્કમાં પ્રિયંકાએ પોતાનું બ્રાઇડલ શાવર સેલિબ્રેટ કર્યું. જેમાં માતા મધુ ચોપરા સાથે સાસુ ડેનિસ જોનાસે સાથે ડાન્સ કર્યો, આ સેલિબ્રેશનમાં ફેમિલિ અને ફ્રેન્ડ્સ જ હાજર રહ્યા હતા.

સારા અલી ખાનનો પ્રેમ અને 'કેદારનાથ'ની તબાહી, પહેલાં જ ફિલ્મમાં બૉલ્ડ થઈ સૈફની દીકરી

X
ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાનું બ્રાઇડલ શાવર, સાસુમાએ વેવાણ સાથે લગાવ્યા ઠુમકા,priyanka-chopra-bridal-shower-actress-dancing-with-mother-and-mother-in-law

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી