Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1139

પ્રિયંકાના પહેલાં રિસેપ્શનનો પૂરો વીડિયો, વડાપ્રધાન મોદીએ કપલને શુભેચ્છા પાઠવી

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસનું પહેલું વેડિંગ રિસેપ્શન ચાર ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાયું. નવી દિલ્હીની તાજ પેલેસ હોટલના દરબાર હોલમાં રાતના આઠ વાગ્યાથી આ રિસેપ્શન શરૂ થયું હતું. જેમાં પ્રિયંકા ચોપરા પ્રિયંકા ફાલ્ગુની આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી અને પ્રિયંકા અને નિકને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.

બહાર આવ્યો પ્રિયંકા-નિકના 'સુપર સિક્રેટ' ક્રિશ્ચિયન લગ્નનો વીડિયો, છ લોકોએ ઉપાડ્યું પ્રિયંકાનુ વેડિંગ ગાઉન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP