• Home
  • Dvb
  • Dbv
  • priya prakash varrier Meet Ranveer Singh,આંખ મારનાર છોકરીનું સપનું થયું પૂરુ, મુંબઈ આવતા જ કહી આ વાત

પ્રિયા પ્રકાશ / આંખ મારનાર છોકરીનું સપનું થયું પૂરુ, મુંબઈ આવતા જ કહી આ વાત

priya prakash varrier Meet Ranveer Singh,આંખ મારનાર છોકરીનું સપનું થયું પૂરુ, મુંબઈ આવતા જ કહી આ વાત

divyabhaskar.com

Jan 14, 2019, 09:58 AM IST

આંખ મારીને રાતોરાત સ્ટાર બનેલી મલયાલમ ફિલ્મ ઓરૂ અદાર લવની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયર ફિલ્મ ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇકના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પહોંચી હતી. જેને વિક્કી કૌશલે ખાસ ઈન્વાઇટ કરી હતી. તે રણવિર સિંહની ફેન છે એટલે અહીં આવીને તે રણવિરને મળતા તેણે કહ્યુ હતુ કે આજે તેની ઈચ્છા પુરી થઈ.

26 જાન્યુઆરી આવતા જ BSF જવાનના ડાન્સનો વીડિયો વાયરલ

X
priya prakash varrier Meet Ranveer Singh,આંખ મારનાર છોકરીનું સપનું થયું પૂરુ, મુંબઈ આવતા જ કહી આ વાત

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી