નશાખોર શિક્ષક / દારૂ ઢીંચીને સ્કૂલમાં જ ગાળો બોલીને તોફાન મચાવતાં પ્રિન્સિપાલનો વિદ્યાર્થીઓએ વીડિયો ઊતારી કર્યો વાઈરલ,શિક્ષણ વિભાગમાં હડકંપ

principal misbehave in school in drunk condition

divyabhaskar.com

Mar 30, 2019, 07:15 PM IST
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગની રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. સ્કૂલમાં જ ગાળો બોલતાં પ્રિન્સિપાલનો વીડિયો સામે આવ્યો છે. ગામલોકોએ કહ્યું, પ્રિન્સિપાલ રોજ દારૂ ઢીંચીને સ્કૂલમાં જ મારપીટ કરે છે.પ્રિન્સિપાલ દરવખતે પૂરાવાના અભાવે બચી જતો હતો.વીડિયો વાઈરલ થતાં શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
X
principal misbehave in school in drunk condition

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી