Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-784

1 મહિનો થયો છતાં લગ્નના મૂડમાંથી બહાર નથી આવી શકતો આ ટીવી એક્ટર

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  

બિગ બોસના વિનર રહી ચૂકેલા પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરીના લગ્નને 1 મહિનો થઈ ગયો. છતાં પ્રિન્સની એક્સાઇટમેન્ટ હજુ જેમની તેમ જ છે. તેણે એક મહિનો પૂરો થવા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ફેરા, રિસેપ્શનથી લઈને તમામ સેલિબ્રેશનની ફોટોઝ છે. તે પોતાની પત્ની યુવિકાને કિસ કરતો પણ જોવા મળ્યો. વીડિયોના કેપ્શનમાં પ્રિન્સે લખ્યુ છે કે 'Happy one month anniversary beba ,I love u so much my princess .waheguru hamesha hume ase rakhe'.

સંગીત-મહેંદી સેરેમનીમાં રણવિર-દીપિકાના ડાન્સની ધમાલ, લાખ મનાઈ છતાં સામે આવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP