• Home
  • Dvb
  • Dbv
  • prince harry red handed stealing some samosas from the meghan s together cookbook event,પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

prince-harry-red-handed-stealing-some-samosas-from-the-meghan-s-together-cookbook-event,પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

બ્રિટનના રાજકુમાર હૈરીના લગ્ન મેગન મર્કેલ ચર્ચામાં રહ્યા, આ રોયલ વેડિંગમાં દુનિયાની હસ્તીઓ સામેલ થઈ હતી.

divyabhaskar.com

Sep 25, 2018, 10:43 AM IST

બ્રિટનના રાજકુમાર હૈરીના લગ્ન મેગન મર્કેલ ચર્ચામાં રહ્યા, આ રોયલ વેડિંગમાં દુનિયાની હસ્તીઓ સામેલ થઈ હતી. પુરી દુનિયામાં તેના લગ્ન ચર્ચામાં છે. લગ્ન બાદ હૈરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકો શોક્ડ થઈ ગયા, પ્રિન્સ હેરી જે કરે તેના પર હરકોઈની નજર રહે છે. એક પાર્ટીમાં સમોસું ચોરતા જોવા મળ્યા. અને કેમેરામાં કેદ થયા હતા.

ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

X
prince-harry-red-handed-stealing-some-samosas-from-the-meghan-s-together-cookbook-event,પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી