Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2078

પ્રેગ્નેન્ટ બિલાડી ખાવા માટે રડતી હતી, લોકો જોઇને ઈગ્નોર કરતા, બાદમાં યુવકે કરી મદદ

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

યુટ્યુબ પર એક ક્યૂટ બિલાડીનો વીડિયો વાયરલ થયો છે. એક બિલાડી રસ્તાના કિનારે બેઠી હતી. અને જોરજોરથી રડતી હતી. ત્યાંથી પસાર થતાં લોકો તેને ઈગ્નોર કરતા હતા. બાદમાં યુટ્યુબર રોબિન સેપ્લૂટે તેની સ્થિતી જાણી, આ બિલાડી પ્રેગ્નન્ટ હતી અને તેને કડક ભૂખ લાગી હતી. રોબિને તાત્કાલિક ફૂડ અરેન્જ કર્યું. ખાવાનું ખાતા જ બિલાડી શાંત થઈ ગઈ. વીડિયો જોઇને યૂઝર્સ બિલાડીને અડૉપ્ટ કરવાની વાત કરી રહ્યા છે.

ડોમિનોઝ પિઝાના આઉટલેટમાં 8 મિનિટની 'ફેઇલ ચોરી'નો વીડિયો આવ્યો સામે, ચોર પર તમને હસવુ આવશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP