• Home
  • Dvb
  • Dbv
  • ઉનાળાની સિઝનમાં આ લોકેશન પર્ફેક્ટ છે પ્રિવેડિંગ શૂટ માટે, આ કાઠિયાવાડી કપલે વટ પાડ્યો,Pre wedding shoot of kathiyawadi couple

પ્રિવેડિંગ શૂટ / ઉનાળાની સિઝનમાં આ લોકેશન પર્ફેક્ટ છે પ્રિવેડિંગ શૂટ માટે, આ કાઠિયાવાડી કપલે વટ પાડ્યો

ઉનાળાની સિઝનમાં આ લોકેશન પર્ફેક્ટ છે પ્રિવેડિંગ શૂટ માટે, આ કાઠિયાવાડી કપલે વટ પાડ્યો,Pre wedding shoot of kathiyawadi couple

divyabhaskar.com

Apr 01, 2019, 03:44 PM IST

લગ્ન પહેલા પ્રિવેડિંગની ઈચ્છા હવેના દરેક કપલ રાખતા હોય છે. રમણિય લોકેશન પર જીવનની એ ક્ષણોને હંમેશાં માટે કેમેરામાં કંડારી લેવા માગે છે. એવુ જ એક છે આ કાઠિયાવાડી કપલ, ખુશ્બુ રાણપરિયા અને નિખિલ વસોયાએ તેમની આ યાદોને ગોવાના નેચરલ લોકેશન પર કેમેરામાં કેદ કરી હતી. જો ઉનાળામાં લગ્ન હોય તો બરફની વાદીઓમાં કે દરિયાકાંઠે પ્રિવેડિંગ કરવું વધુ બેસ્ટ રહે છે.

આલિયા-રણબિરને લઇને વરૂણે કર્યો આ ખુલાસો, કલંકના સેટ પર કરતી હતી આવું

X
ઉનાળાની સિઝનમાં આ લોકેશન પર્ફેક્ટ છે પ્રિવેડિંગ શૂટ માટે, આ કાઠિયાવાડી કપલે વટ પાડ્યો,Pre wedding shoot of kathiyawadi couple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી