Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1350

પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરનો સારંગપુર ખાતે શિલાન્યાસ, દેશ-વિદેશનાં લાખો હરિભક્તો ઉમટ્યા

  • પ્રકાશન તારીખ18 Dec 2018
  •  
સારંગપુર ખાતે સોમવારે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ મહાપૂજામાં સમગ્ર વિશ્વમાંથી હજારો હરિભક્તો પધાર્યા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા સવારે 11 વાગ્યે મહાપૂજા ઉત્તરવિધિ સંપન્ન કરી હતી. મહાપૂજાવિધિ પૂર્ણ થયા બાદ સ્વામીજીએ આશીર્વાદ ઉચ્ચારતા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો અનેરો મહિમા ગાયો હતો. અને સૌ સંતો-ભક્તોને વર્ષમાં એકવાર આ દિવ્ય સ્થાનના દર્શન જરૂર કરી જવાની આજ્ઞા કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP