• Home
  • Dvb
  • Dbv
  • બાઇકમાં સાયલેન્સરમાં મકાઈ નાખો, ફૂટીને ધાણી થઈને બહાર આવશે,Popcorn making new style

બાઈકના સાયલેન્સરમાં મકાઈના દાણા નાખે ને પોપકોર્ન થઈને બહાર આવે, ગુજરાતીઓની બુદ્ધિને પણ આંટે એવો જુગાડુ વીડિયો વાઈરલ

બાઇકમાં સાયલેન્સરમાં મકાઈ નાખો, ફૂટીને ધાણી થઈને બહાર આવશે,Popcorn making new style

પોપકોર્ન બનાવવાની નવી રીત હવે માર્કેટમાં આવી ગઈ છે. બાઇકના સાયલેન્સરમાં પણ પોપકોર્ન બની શકે

divyabhaskar.com

Nov 26, 2018, 07:44 PM IST

પોપકોર્ન બનાવવાની નવી રીત હવે માર્કેટમાં આવી ગઈ છે. બાઇકના સાયલેન્સરમાં પણ પોપકોર્ન બની શકે તેવુ સાંભળવામાં અજુગતુ લાગે પરંતુ કોઇએ આ જુગાડ શોધી કાઢ્યો છે. સાયલેન્સરમાં મકાઇ નાખતા જ બહાર ધાણી થઈને આવે છે. એ પણ સેકન્ડોમાં,..છે ને નવો તરીકો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Funny: પહેલાં સાપને કનેડ્યો, વિફરેલા સાપે ધોતી પકડી, બાદમાં જે થયું તે જોવા જેવુ હતુ

X
બાઇકમાં સાયલેન્સરમાં મકાઈ નાખો, ફૂટીને ધાણી થઈને બહાર આવશે,Popcorn making new style

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી