Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2447

શહીદને શ્રદ્ધાંજલિ આપતી વખતે જૂતાં પહેરીને બેઠાં નેતાઓ, આવા સમયે પણ મજાક કર્યા વિના ન રહ્યા, આખરે લોકોએ જ તેઓની ઔકાત બતાવી દીધી

  • પ્રકાશન તારીખ21 Feb 2019
  •  
આતંકીઓ સાથેની લડાઈમાં જવાન અજયકુમાર શહીદ થયા હતા. મેરઠમાં તેમના અંતિમસંસ્કાર વખતે નેતાજીઓનાં એક કૃત્યથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. નેતાઓ શહીદના મૃતદેહ પાસે જૂતા પહેરીને બેઠા હતા! લોકોએ વિરોધ કરતાં બધાએ જૂતા ઊતારવા પડ્યાં હતા. શહીદના અંતિમ સંસ્કારમાં નેતાનો વિરોધ થયો હતો. લોકો એવું બોલતા સંભળાયા હતા કે, 'શું આ આપણા દેશની સંસ્કૃતિ છે?' વાત વણસતી લાગતાં નેતાઓએ જૂતા કાઢીને પાછળ મૂક્યાં હતા. ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP