નાઈજીરીયા / સ્ટેજ પર જોરશોરથી ભાષણ કરતાં હતા નેતા, અચાનક એવું થયું કે લોકો નેતાને બચાવવા દોડી ગયાં

politician fell while giving speech in nigeria

divyabhaskar.com

Feb 01, 2019, 06:38 PM IST
નાઈજીરીયાથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પોલિટિકલ પાર્ટીનાં નેતાઓ સ્ટેજ પર ઊભા હતા. નેતાજીનાં ભાષણ દરમ્યાન વારંવાર PDP બોલાઈ રહ્યું હતુ..પરંતુ અચાનક સ્ટેજ તૂટવાથી બધા નીચે પડી ગયાં હતાં. સ્ટેજ પર લોકો વધી જવાથી સ્ટેજ કડડભૂસ થઈ ગયું હતું.લોકોએ નેતાજીને ઊભા કર્યા હતા.વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

X
politician fell while giving speech in nigeria

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી