Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1705

પોલીસ ઓફિસરે ગુસ્સામાં આવીને કૂતરાના મોઢામાં મારી ગોળી, ડોગનાં માલિકે મોબાઈલમાં શૂટ કર્યો વીડિયો

  • પ્રકાશન તારીખ08 Jan 2019
  •  
આર્કન્સા, યૂએસથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પોલીસ ઓફિસર નશાની હાલતમાં કોઈ કારણસર એક વ્યક્તિનાં ઘરે પહોંચ્યો હતો. પોલીસનાં આવવાથી ચિહુઆહુઆ ડોગ ભસવા લાગી હતી. જેથી પોલીસ ઓફિસરે ગુસ્સામાં આવીને કુતરાને મોઢામાં ગોળી મારી દીધી હતી. આ ઘટનાથી ડોગનું જડબુ તૂટી ગયું હતું, તેનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.શનિવારની ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP