• Home
  • Dvb
  • Dbv
  • policeman clears traffic for ambulance by running on road at kerala

કેરલ / પ્રશંસનીય કાર્ય : ભયંકર ટ્રાફિકજામ વચ્ચે દોડી-દોડીને પોલીસકર્મીએ એમ્બ્યુલેન્સ માટે કરી જગ્યા, તેની કામગીરી બદલ લોકો કરી રહ્યા છે સલામ

policeman clears traffic for ambulance by running on road at kerala

divyabhaskar.com

Jan 01, 2019, 07:06 PM IST
આ પોલીસકર્મીને તેની કામગીરી બદલ સલામ કરવી ઘટે, સંકરી રોડ પર ટ્રાફિક જામમાં ફસાયેલ એમ્બ્યુલન્સને તેણે આ રીતે નિકાળી હતી.પોલીસકર્મી એમ્બ્યુલન્સની આગળ દોડતો રહ્યો હતો. કારચાલકોને અપીલ કરી કે થોડી જગ્યા કરે જેથી પાછળનું વાહન નિકળી શકે. એમ્બ્યુલન્સનાં ડેશબોર્ડ કેમેરામાં વીડિયો રેકોર્ડ થયો હતો. રંજીતકુમાર રાધાકૃષ્ણન નામનાં પોલીસકર્મીનું કાર્ય હાલ લોકો વખાણી રહ્યા છે.

X
policeman clears traffic for ambulance by running on road at kerala

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી