લાંચ / વાહનચાલકોને અપશબ્દો બોલીને લાંચ લેતા પોલીસકર્મીનો વીડિયો વાઈરલ થયો, કારમાં આ રીતે કરી રહ્યો હતો વસૂલી

policeman caught in mobile camera taking bribe

divyabhaskar.com

Feb 23, 2019, 06:10 PM IST
લાંચ લેતાં પોલીસકર્મીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પોલીસકર્મીએ પિકઅપ ચાલક પાસેથી 400 રૂપિયાની લાંચ લીધી હતી.પોલીસકર્મીનું નામ નિતિન પુરોહીત જણાવાઈ રહ્યું છે. નિતીન પોલીસવાહનમાં બેસીને વસૂલી કરતો હતો.પિકઅપચાલક અને સાથીઓએ વીડિયો બનાવી વાઈરલ કરતાં હાલ પોલીસકરમી નિતીનને સસ્પેન્ડ કરાયો છે.
X
policeman caught in mobile camera taking bribe

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી