Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2076

મદદ માંગવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓ સાથે પોલીસકર્મીની 'ગુંડાગર્દી', ગળું પકડી, ધક્કો માર્યો છેવટે ઝાપટ મારીને બહાર ધકેલી

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  
કર્ણાટકના બેંગલુરુથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કુમારસ્વામી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ગુંડાગર્દી સામે આવી છે. સરસ્વતી નામની મહિલા પોતાની પુત્રી અને બીજી એક સ્ત્રી સાથે પારિવારિક ઝઘડામાં મદદ માંગવા આવી હતી..પરંતુ મદદ માગવા આવેલી મહિલાને પોલીસકર્મીએ ધક્કો મારીને પોલાસ સ્ટેશનમાંથી બહાર કાઢી મુકી હતી. પોલીસના આ અમાનવીય વ્યવહારનો વીડિયો વાઈરલ થઈ જતાં મારપીટ કરનાર ASIને સસ્પેન્ડ કરાયા છે તો આ ઘટનાને કર્ણાટક બીજેપીએ ગુંડારાજ ગણાવી ટ્વીટ કર્યું હતુ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP