• Home
  • Dvb
  • Dbv
  • police drag out dead body of a 50 years old woman from cremation in muzaffarnagar

મુઝફ્ફરનગર / સળગતી ચિતા પરથી ઊતારાઈ લાશ, ભયાનક દૃશ્ય જોઈ લોકો આંખ આડા હાથ રાખી ગયા, પોલીસને જોઈ આરોપીઓ ભાગ્યા

police drag out dead body of a 50 years old woman from cremation in muzaffarnagar

divyabhaskar.com

Jan 18, 2019, 02:00 PM IST
મુઝફ્ફરનગરમાં પોલીસે સળગતી ચિતા પરથી 50 વર્ષની મહિલાની લાશને તપાસ માટે બહાર કાઢી હતી. પોલીસે મહિલાનાં પતિ સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ મહિલાનાં મોત સંદર્ભે બુધવારે ખોટું બોલવાનો આરોપ પણ લગાવ્યો છે.ગ્રામજનોએ ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકનાં ભાઈએ પોલીસને જણાવ્યું હતુ કે, મહિલાને અવારનવાર માર મરાતો હતો, જેથી ઘરકંકાસને કારણે તેની હત્યા કરાઈ છે. પોલીસ આવતાં જ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.પોલીસે સળગેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

X
police drag out dead body of a 50 years old woman from cremation in muzaffarnagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી