Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3064

દારૂના નશામાં ધૂત પોલીસકર્મીઓએ ફિલ્મી ગીત પર કર્યો અશ્લિલ ડાન્સ, લોકોએ રોકવા પ્રયત્ન કર્યો પણ રાજાપાઠમાં આવેલા પોલીસ જવાનો કોઈથી ન રોકાયાં

  • પ્રકાશન તારીખ29 Mar 2019
  •  

મધ્યપ્રદેશના ઈન્દોરથી પોલીસકર્મીઓ અશ્લિલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ થયા છે. પોલીસકરમીએ વરદી ફેંકીને રસ્તા વચ્ચે ડાન્સ કર્યો હતો. પોલીસકર્મીઓ નશામાં ધૂત થઈને હુઆ છોકરા જવાન રે.. ગીત પર નાચતાં હતા. પોલીસકર્મીઓનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP