Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1162

જ્યારે પોલીસ અને આખલો સામસામે આવી ગયા, જોવા ભરબજારમાં લોકોની ભીડ જામી

  • પ્રકાશન તારીખ06 Dec 2018
  •  

આ વીડિયો સાઉથ ઈન્ડિયાના કોઈ શહેરનો છે, જેમાં ભરબજારે એક આખલો પોલીસની જીપ સામે બાથ ભીડી લે છે. આખલાએ જીપમાં શિંગડું ભરાવી જીપને આગળ જ ન ધપવા દીધી. આખલાથી ડરીને પોલીસ પણ જીપમાંથી નીચે ઉતરી ગઈ. આ તમાશો જોવા લોકોની ભીડ જમા થઈ હતી. દૃશ્યો લોકોએ મોબાઇલમાં કેદ કર્યાં હતા.

માસીએ એકલાહાથે ભેંસની ડિલિવરી કરી, માત્ર 60 સેકન્ડમાં બચ્ચુ આવ્યું બહાર, વીડિયો થયો વાયરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP