Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2959

બીચ પર મસ્તી કરવા ચડી ગઈ થાંભલે, એવી નીચે પટકાઈ કે લોકોએ પણ કરી ટ્રોલ

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  

ટેક્સાસમાં યોજાયેલ બિચ ફેસ્ટમાં જે રીતે એક યુવતી થાંભલા પર ચડી ગઈ હતી તે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ હતી. જેમ જેમ તે ઉપર જવા લાગી હતી તેમ તેમ લોકોએ પણ ચિયર્સ કરી હતી જેથી તે વધુ ઉત્સાહમાં આવી ગઈ હતી. જો કે અચાનક જ રેતાળ જમીનમાં લાગેલો તે પોલ પણ હાલકડોલક થવા લાગ્યો હતો અને તે ત્યાંથી સીધી જ નીચે પટકાઈ હતી. બસ જાણે તેના પડવાની જ લોકો રાહ જોતા હોય તેમ તેઓ ધીરે ધીરે ત્યાંથી ખસકી ગયા હતા. જે બાદ સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે તેની મજાક ઉડાવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP