• Home
  • Dvb
  • Dbv
  • poem about Indian soldier sung by students went viral

જવાનનું દર્દ / વિદ્યાર્થિનીની કવિતામાં છલકી સરહદે તેનાત સૈનિકની વ્યથા, અમે માભોમના રક્ષક છીએ, ભાડાના મજૂર નહીં

poem about Indian soldier sung by students went viral

Divyabhaskar

Feb 20, 2019, 08:03 PM IST

પુલવામામાં થયેલો આતંકી હુમલો આ દેશ ક્યારેય નહીં ભૂલે, હવે એક જ સૂર છે કે દેશના 40 શહીદોની સામે આતંકીઓના 400 માથાં વાઢી લો.સોશિયલ મીડિયામાં રાજસ્થાનના બાડમેરની એક વિદ્યાર્થિનીની કવિતા વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે આ કવિતાના માધ્યમથી દેશની સરહદે સેવા કરતા જવાનોના દર્દ અને મજબૂરીનું આબેહૂબ વર્ણન કર્યું છે.

X
poem about Indian soldier sung by students went viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી