Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2210

મુંબઈની જાણીતી પોદાર સ્કૂલની બસમાં આ રીતો કરાયો જીવલેણ જુગાડ, BMW સાથે અકસ્માત બાદ ભાંડો ફૂટ્યો

  • પ્રકાશન તારીખ07 Feb 2019
  •  
મુંબઈની જાણીતી પોદાર સ્કૂલની બસે BMWને ટક્કર મારી હતી. કારચાલકે બસમાં જઈ તપાસ કરતાં શોક્ડ થઈ ગયો હતો. 3 દિવસ પહેલાં બસનું ગિયર બોક્સ તૂટી ગયું હતું તો બસના ગિયર બોક્સમાં લાકડાનો ડંડો ભરાવીને ડ્રાઈવર બસ ચલાવતો હતો.આ રીતે ડ્રાઈવર બાળકોનો જીવ જોખમમાં મૂકીને બસ ચલાવી રહ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP