• Home
  • Dvb
  • Dbv
  • pm modi pull ears of a child while travel in metro train delhi

વ્હાલ / મેટ્રોમાં મુસાફરી કરી રહેલાં PM મોદીએ બાળકને રમાડતાં તેનાં કાન ખેંચ્યા, ત્યારબાદ બાળકે જે કર્યું તે જોઈને ધડાધડ આ વીડિયો શેર કરવા લાગ્યાં લોકો

pm modi pull ears of a child while travel in metro train delhi

divyabhaskar.com

Feb 28, 2019, 01:27 PM IST
પીએમ મોદીએ થોડા દિવસ પહેલાં ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરે જતી વખતે મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. મોદીએ એક બાળકને રમાડતાં તેનાં કાન ખેંચ્યા હતા. PMએ કાન ખેંચતા બાળકે પણ હાથ ચલાવ્યાં હતા. જાણે તેણે મોદીજીની આ રીતનો પ્રતિકાર કર્યો હતો. પીએમની બાળકોને રમાડવાની આ રીત લોકોમાં ખૂબ લોકપ્રિય છે. અગાઉ પણ મોદી આ રીતે જ બાળકોને રમાડી ચૂક્યાં છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં લોકોએ અનેક કોમેન્ટ્સ કરી હતી. જેમાં એક યુઝરે કહ્યું કે, મોટો થઈને કેજરીવાલ બનશે આ બાળક!
X
pm modi pull ears of a child while travel in metro train delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી