Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3394

PM મોદીના હમશકલે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું, 2014ની લોકસભા ચૂંટણીમાં PM મોદીનો પ્રચાર કર્યો હતો

  • પ્રકાશન તારીખ30 Apr 2019
  •  

PM મોદીના હમશકલે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અભિનંદન પાઠક વારાણસીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. પાઠક પહેલાં પણ લખનઉથી અપક્ષ ચૂંટણી લડી ચૂક્યા છે.અભિનંદને 2014ની લોકસભા ચૂંટણીમાં PM મોદીનો પ્રચાર કર્યો હતો અને હવે કેટલાક કારણોસર મોદીની સામે ચૂંટણી લડશે. વારાણસીમાં 19 મે એ લોકસભાનું 7મા ચરણનું મતદાન થશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP