મેકિંગ / વિવેક ઓબેરોયને મોદીના ગેટઅપમાં આવતા લાગે છે 6 કલાક, પ્રોસ્થેટિક મેકઅપથી અપાય છે લૂક

PM Modi Biopic Watch Vivek Oberoi Makeup Video

Divyabhaskar

Mar 30, 2019, 03:43 PM IST

પીએમ મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી 5 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેકને મોદીના ગેટઅપમાં આવતા 6 કલાક લાગતા હતા. વિવેકને કેવી રીતે મોદીનો લૂક આપવામાં આવતો હતો. તેનો મેકિંગ વીડિયો સામે આવ્યો છે.

X
PM Modi Biopic Watch Vivek Oberoi Makeup Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી