Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2198

બ્રાઈડના વેડિંગ ડ્રેસમાં બેસી ગઈ બિલાડી, કપલનું પણ બે ઘડી વધ્યું ટેન્શન

  • પ્રકાશન તારીખ06 Feb 2019
  •  
ચીનના એક લગ્નમાં બ્રાઈડે પહેરેલા વેડિંગ ડ્રેસને જોઈને ત્યાં ફરતી કેટમાં કૂતુહલ ફેલાયું હતું. બાદમાં દૂલ્હન સાથે જ પાછળ ઢસેડાતા આ ડ્રેસને તે જાણે કે ટ્રેન સમજી હોય તેમ અંદર જ બેસી ગઈ હતી. આ તરફ લોકોમાં હસવાનો અવાજ તેમજ ડ્રેસમાં પણ વજન સાથે કંઈક ખેંચાતું હોવાનો અનુભવ થતાં જ તેણે પાછળ નજર મારી હતી.આ કપલ પણ ડ્રેસમાં બેસીને મુસાફરી માણતી બિલાડ઼ીને જોઈને નવાઈ પામ્યું હતું. જો કે આ તરફ તે બિલાડી પણ તે ડ્રેસને જાણે કે આગળ જ ના સરકવા દેવા માગતી હોય તેમ તેને અટકાવવા મહેનત કરતી રહી હતી. આ કયૂટ કેટની નિર્દોષ મસ્તી જોઈને મહેમાનોમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP