Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3187

માસૂમ બાળકીએ પ્લેસ્કૂલમાં ઊલટી કરતાં ગુસ્સે ભરાયેલી શિક્ષિકાએ 1.38 મિનિટમાં બાળકીને 35 થપ્પડ મારી, વારંવાર બાળકીને પૂછ્યું, 'ઊલટી કેમ કરી?'

  • પ્રકાશન તારીખ06 Apr 2019
  •  
સાઉથ આફ્રિકાનો શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં માસૂમ બાળકીએ પ્લેસ્કૂલમાં ઉલ્ટી કરી હતી. આ વાત પર ટીચરે બાળકીને ઢોર માર મારતી નજરે પડે છે. ઉપરાંત ટીચર બાળકી પાસે જ ઉલ્ટી પણ સાફ કરાવે છે. શિક્ષિકાએ 1.38 મિનિટમાં બાળકીને 35 થપ્પડ મારીને રીતસરનો ચેના પર કહેર વર્તાવ્યો હતો. બેરહેમ શિક્ષકે વારંવાર બાળકીને પૂછ્યું હતું કે, 'ઉલ્ટી કેમ કરી?' વીડિયો વાઈરલ થતાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP