નિર્દયતા / પ્લે સ્કૂલની ટીચરે માસૂમ સાથે કર્યો અત્યાચાર, ક્યારેક હાથ ખેંચીને ધડાધડ માર્યા લાફા તો ક્યારેક બંને કાન પકડી હલબલાવીને ફટકાર્યો

play school teacher beat a child in nasik

divyabhaskar.com

Mar 11, 2019, 04:02 PM IST
નાસિકથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્લે સ્કૂલનાં ટીચરે માસૂમ સાથે મારપીટ કરી હતી. ટીચરે બાળકનો હાથ ખેંચી ધડાધડ લાફા માર્યા હતા. આ CCTV ફૂટેજ KIDZEE પ્લે સ્કૂલના હોવાનું મનાઈ રહ્યું છે. સ્કૂલે કાર્યવાહીના રૂપમાં ટીચરને બરતરફ કરી હતી.
X
play school teacher beat a child in nasik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી