Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1096

ડુક્કરની દર્દનાક દાસ્તાન; કસાઈઓ ડુક્કરના પગ બાંધીને તેને કાપવા માટે કરતા હતા તૈયારી, દોસ્તને મરતો બચાવવા બીજા ડુક્કરે કર્યો હુમલો

  • પ્રકાશન તારીખ02 Dec 2018
  •  

ચાઈના બેનાન પ્રાંતમાં આવેલા એક કતલખાનાનો આ વિડીયો એ વાતની સાબિતી છે કે પ્રાણીઓમાં પણ જીવદયા હોય જ છે. દોસ્તી તો તેઓ પણ નિભાવે છે. જો જરૂર પડે તો જેમની સાથે તેમણે સૌથી વધુ સમય પસાર કર્યો હોય તેને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. પોતાના દોસ્ત એવા અન્ય એક ડુક્કરને કસાઈઓના હાથે કપાતું જોઈને આ ડુક્કરે તરત જ કસાઈ પર હુમલો કર્યો હતો. ચારેબાજુ તેના આક્રંદથી સોંપો પડી ગયો હતો. તેની આવી હિંમત જોઈને કસાઇઓ પણ થોડીવાર માટે તો તેમનો પોતાનો જીવ બચાવવાની મુદ્રામાં આવી ગયા હતા.અંદાજે એકાદ વર્ષ જૂનો આ વીડિયો ફરી વાઈરલ પણ થઈ રહ્યો છે.

ભલભલાને ધ્રુજાવી દે તેવા CCTV, ટ્રેન ગયા બાદ પાટા ક્રોસ કરતા સાઈકલસવારની સામે ધસમસતી આવી બીજી ટ્રેન, બાદમાં જે થયું તે અકલ્પનીય હતું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP