• Home
  • Dvb
  • Dbv
  • person asks question to bahraich mla savitribai phule

ચૂંટણી પ્રચાર / ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સાંસદ સાવિત્રી ફૂલેને પ્રચાર દરમ્યાન યુવકે પૂછ્યું, શું વિકાસ કર્યો?..જવાબ ન સૂઝતાં સાંસદે ચાલતી પકડી

person asks question to bahraich mla savitribai phule

divyabhaskar.com

Apr 26, 2019, 07:14 PM IST

બહરાઈચના સાંસદ સાવિત્રીબાઈ ફુલે ગુરુવારે નાનપરા પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમ્યાન લોકોને મળી રહ્યા હતા ત્યારે એક યુવકે સાવિત્રીબાઈ પાસેથી 5 વર્ષોનાં કામકાજનો હિસાબ માંગ્યો હતો. યુવકે કહ્યં હતું કે ‘અમે તમને BJP માટે વોટ આપ્યા હતા અને હવે તમે કોંગ્રેસમાં કેમ ગયા?’. અચાનક પૂછાયેલા પ્રશ્નોથી સાંસદ ગુસ્સે ભરાયા હતા. તો સામે સાંસદ સાવિત્રીબાઈ ફુલેને લોકોનો રોષ જોઈ જનસંપર્ક છોડી ભાગવું પડ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, 2014માં BJPમાંથી સાંસદ બનેલા સાવિત્રીબાઈ 2019માં કોંગ્રેસમાં જોડાયા છે

X
person asks question to bahraich mla savitribai phule

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી