Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2607

પ્રેમી સાથે ભાગીને પરત આવેલી યુવતીને પરિવારજનોએ હાથ-પગ બાંધી, અપશબ્દો બોલીને ફટકારી, પીડિતા 'ના મારશો..ના મારશો'કરતી રહી પણ લોકો લાત-લાફા મારતાં રહ્યા

  • પ્રકાશન તારીખ02 Mar 2019
  •  
રાજસ્થાનના રાજસમંદમાં થોડા દિવસ પહેલાં યુવતી કોઈ યુવક સાથે ભાગી ગઈ હતી. યુવતી પરત ફરી તો પરિવારજનોએ તેને બાંધી દીધી હતી.પછી ગામલોકોએ અડધો કલાક સુધી યુવતીને બાંધીને ફટકારી હતી. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ પહોંચી હતી. પૂછપરછમાં પરિવારજનોએ તર્ક બતાવ્યો કે, 'યુવતીને આત્મહત્યા કરતી રોકવા માટે આમ કરવું પડ્યું હતું.'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP