Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1114

પ્રિયંકાના લગ્નમાં થયેલ આતશબાજી પર ફેન્સે યાદ દેવડાવ્યો એક વીડિયો, કહ્યું 'શું આ ફટાકડાંમાંથી ઑક્સિજન નિકળે છે?'

  • પ્રકાશન તારીખ03 Dec 2018
  •  

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન તો થઈ ગયા. પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે લગ્નની આતશબાજી. લગ્ન બાદ ઉમેદભવન પેલેસમાં જોરશોરથી આતશબાજી કરવામાં આવી હતી. લાંબા સમય સુધી આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યુ હતુ. પરંતુ આ આતશબાજી બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર પ્રિયંકાને આડેહાથ લીધી હતી. કારણકે થોડા સમય પહેલાં પ્રિયંકાએ પોલ્યુશન અને પર્યાવરણનો હવાલો દેતા દિવાળીમાં ફટાકડા ન ફોડવાની અપીલી કરી હતી. ફે્ન્સે આ વીડિયોની યાદ અપાવીને પ્રિયંકાને ટ્રોલ કરી હતી.

પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પરીણિતીએ 'દેસી ગર્લ' સોંગ પર લગાવ્યા ઠુંમકા, વીડિયો થયો વાયરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP