• Home
  • Dvb
  • Dbv
  • ભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન,Patidar boy with hardik patel

ભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન

ભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન,Patidar boy with hardik patel

ભાવનગરના એક પાટીદાર યુવકે ઑડી પર બેસીને હાર્દિકને સમર્થન આપ્યુ હતુ. એ પણ દેશી ડાયરાના અંદાજમાં

divyabhaskar.com

Sep 02, 2018, 12:50 PM IST

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ હજુ ચાલુ છે, ત્યારે ઘણાં પાટીદાર યુવકો હાર્દિકના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના એક પાટીદાર યુવકે ઑડી પર બેસીને હાર્દિકને સમર્થન આપ્યુ હતુ. એ પણ દેશી ડાયરાના અંદાજમાં, તેણે કહ્યું હતુ કે "ભીખ નહીં હક માગુ છું, પાટીદાર છું પડકાર આપુ છું' તેણે કાઠિયાવાડી અંદાજમાં સરકારને ચાબખા માર્યા હતા. અને હાર્દિક પટેલના હિતમાં લડવાની તૈયારી બતાવી હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રામધૂનમાં ઠેકડાં મારી મારીને આ દાદાએ હાર્દિક પટેલને આપ્યું સમર્થન

X
ભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન,Patidar boy with hardik patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી