• Home
  • Dvb
  • Dbv
  • પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પરીણિતીએ 'દેસી ગર્લ' સોંગ પર લગાવ્યા ઠુંમકા, વીડિયો થયો વાયરલ,parineeti chopra dance performance desi girl song

પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પરીણિતીએ 'દેસી ગર્લ' સોંગ પર લગાવ્યા ઠુંમકા, વીડિયો થયો વાયરલ

પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પરીણિતીએ 'દેસી ગર્લ' સોંગ પર લગાવ્યા ઠુંમકા, વીડિયો થયો વાયરલ,parineeti-chopra-dance-performance-desi-girl-song

divyabhaskar.com

Dec 03, 2018, 04:14 PM IST

પ્રિયંકા નિકના લગ્ન સમાપ્ત થતાં જ લગ્ન સંબંધિત વીડિયો સામે આવી રહ્યા છે. બોલિવૂડની દેસી ગર્લ તો પ્રિયંકા ચોપરા છે પરંતુ પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પરિણીતીએ દેસી ગર્લ પર ઠુમકા લગાવ્યા હતા. ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા નિકની સંગીત સેરેમનીનું અદભૂત સેલિબ્રેશન થયુ હતુ. જ્યાં પ્રિયંકા, નિક, પ્રિયંકાની માતા સહિત તમામે ડાન્સ કર્યો હતો. પરંતુ આ બધામાં પરિણીતીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

લગ્ન બાદ પહેલીવાર સામે આવ્યા પ્રિયંકા-નિક, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું કપલ

X
પ્રિયંકાની સંગીત સેરેમનીમાં પરીણિતીએ 'દેસી ગર્લ' સોંગ પર લગાવ્યા ઠુંમકા, વીડિયો થયો વાયરલ,parineeti-chopra-dance-performance-desi-girl-song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી