ચિત્તોડગઢ / મહિલાએ સોફા નીચે પૂંછડી જોઈ ઝાડૂ માર્યું તો દીપડો નિકળ્યો, દોડીને સીધો પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો, આ રીતે મચાવી દહેશત

panther attack on locals at chittorgarh,rajasthan

divyabhaskar.com

Jan 01, 2019, 01:06 PM IST
ચિત્તોડગઢ શહેરમાં રવિવારે આખો દિવસ દીપડાનો ખોફ ફેલાયેલો રહ્યો. કલેક્ટર ઓફિસ પાસે એક ઘરમાં ઘુસેલા દીપડાએ સવારે 6.15 વાગ્યે નીકળીને આખો દીવસ વસ્તી ધરાવતા વિસ્તારોમાં દોડધામ કરી હતી.પછી આશરે 10.30 વાગ્યે પોલીસ સ્ટેશનમાં દીપડો ઘુસ્યો અને 9 કલાક સુધી ત્યાં જ ધામાં નાંખ્યા હતા. ત્યાં ક્વાર્ટર્સમાં રહેતા પોલાસકર્મીઓનાં પરિવારજનો ભયભીત બની ગયા હતા. એક મહિલાએ જણાવ્યું હતું કે, સોફા નીચે પૂંછડી જોઈ ઝાડૂ માર્યું તો દીપડો નિકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દીપડાએ કોઈને ઈજા પહોંચાડી ન હતી.એક મકાનમાં ઘુસેલો દીપડો સાંજે 7.38 વાગ્યે પકડાયો હતો.

X
panther attack on locals at chittorgarh,rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી