Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1867

પાકિસ્તાની રિપોર્ટરની બેવકૂફી કેમેરામાં કેદ, બલૂચિસ્તાનના ખરાબ રસ્તા પર કર્યુ હતુ લાઇવ

  • પ્રકાશન તારીખ17 Jan 2019
  •  

પાકિસ્તાનના બલૂચિસ્તાનનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક રિપોર્ટર પહાડી રસ્તા પર રિપોર્ટિંગ કરી રહ્યો છે. તે ખરાબ હવામાન વિશે જણાવી રહ્યો છે. ત્યાં જ એક બાઇકસવાર આવે છે અને ખરાબ રસ્તાના કારણે ત્યાં સ્લીપ થઈ જાય છે. અને રિપોર્ટર આ ઘટનાને પણ કેમેરામાં કેદ કરે છે.

ચાલતી કાર પર ચઢીને યુવતીઓએ કરી આવી હરકત, અન્ય યુવતીએ બારીમાંથી લટકી બનાવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP