• Home
  • Dvb
  • Dbv
  • પાકિસ્તાનના આ ટેણિયાઓ જોખમી વીજતારને હિંચકા બનાવી ઝૂલે છે આકાશમાં,Pakistani kids video viral

પાકિસ્તાનના આ ટેણિયાઓ જોખમી વીજતારને હિંચકા બનાવી ઝૂલે છે આકાશમાં

પાકિસ્તાનના આ ટેણિયાઓ જોખમી વીજતારને હિંચકા બનાવી ઝૂલે છે આકાશમાં,Pakistani kids video viral

પાકિસ્તાનમાં એવા ટેણિયાઓ પણ છે જે જાહેરના વીજ તારો પર હિંચકા ખાય છે.

divyabhaskar.com

Oct 27, 2018, 05:56 PM IST

બાળકોને વીજતાર અડતા તો શું આપણે તેની પાસે જતા પણ રોકીયે છીએ, પરંતુ પાકિસ્તાનમાં એવા ટેણિયાઓ પણ છે જે જાહેરના વીજ તારો પર હિંચકા ખાય છે. વીજ થાંભલા પર ચડીને વીજતારમાં ઝૂલે છે. આ વીજતારોમાં વીજ પાવરના વૉલ્ટ એટલો હાઇ હોય છે કે એક જ ઝટકામાં જીવ પણ જઈ શકે. વીડિયો શૂટ કરનારે તેને સલાહ આપવાને બદલે વીડિયો ઉતારવાની મોજ લીધી હતી. અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા

X
પાકિસ્તાનના આ ટેણિયાઓ જોખમી વીજતારને હિંચકા બનાવી ઝૂલે છે આકાશમાં,Pakistani kids video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી