Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-279

નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યા, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી માસ્તરને ગોથે ચડાવી દીધા

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

આ વીડિયો જોઈને તમને તમારૂ બાળપણ યાદ આવી જશે. વીડિયો પાકિસ્તાનની એક સ્કુલના ક્લાસરૂમનો છે, જેમાં એક સાહેબ તેના ટેણિયાએ સ્કુલમાં રજા પાડવા અંગે કારણ પૂછી રહ્યા છે. ત્યારે ટેણિયો ભાવુક થઈને સાહેબને સ્ટોરી સંભળાવે છે તે સાંભળીને તમને હસવુ આવી જશે. ક્યારેક મમ્મીના તો ક્યારેક ભાઈના નામે ચિઠ્ઠી ફાડે છે.

ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP