Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2349

‘સ્યૂસાઈડ બોમ્બિંગ હવે શરૂ થશે', પાકિસ્તાની ચેનલની ડિબેટમાં ISIના પૂર્વ પ્રમુખ અમજદ શોએબનો બફાટ

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  
પાક.ચેનલની થોડા સમય પહેલાંની એક ડિબેટનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની સેનાના પૂર્વ ઓફિસર નફરત ફેલાવતા નજરે પડે છે. ડિબેટમાં અમજદ શોએબ બફાટ કરે છે કે 'સ્યૂસાઈડ બોમ્બિંગ હવે શરૂ થશે'..ભડકાઉ વાતો કરનારા શોએબ ISIના પૂર્વ પ્રમુખ છે. કાશ્મીરી યુવાનોને ભડકાવવામાં આવે છે, જેથી તેઓ ભારતીય સેનાનો વિરોધ કરે. આવી વાતોમાં આવી જઈને કાશ્મીરી યુવાનો ગેરમાર્ગે દોરાય છે. ઉલ્લેખનીય છે કે અમજદ શોએબ ભારતીય સેનાની વિરૂદ્ધમાં હંમેશા ઝેર ઓકે છે. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં આવી જ સ્યૂસાઈડ બોમ્બિંગની સ્ટ્રેટેજીનો ઉપયોગ થયો હતો. આતંકી હુમલામાં નિર્દોષ 44 ભારતીય જવાનોનો ભોગ લેવાયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP