Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2308

Shocking Video: પાકિસ્તાની આર્મીની ખોફનાક હરકત કેમેરામાં કેદ, શખ્સ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવતો વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ13 Feb 2019
  •  

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મીએ એક શખ્સ પર ગોળીઓનો વરસાદ કર્યો, જેનો વીડિયો બલૂચ ફ્રીડમ મૂવમેન્ટના એક્ટિવિસ્ટ Beebagr Balochએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શખ્સનું નામ કે ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. વીડિયોમાં એટલુ દેખાય છે કે એક શખ્સ ઘરમાંથી બહાર નીકળે છે અને આર્મીના જવાનો તેના પર અંધાધૂંધ ફાયરિંગ કરે છે. પાકિસ્તાની આર્મી પર બલૂચિસ્તાનમાં નિર્દોષોની હત્યાનો આરોપ વારંવાર લાગતા રહે છે. અને ફ્રી બલૂચિસ્તાન, બલૂચ નેશનલ મૂવમેન્ટ જેવા સંગઠનો તેનો વિરોધ પણ કરે છે.

બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસનું ટોપલેસ ફોટોશૂટ, વૉરિયર પ્રિન્સેસના લૂકમાં જોવા મળી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP